બન્ને બાજુથી વાંચો,,,,,,,
[] જીવરામજી [] મારી બા છે બારીમા [] જો ચુનીયા નીચુ જો [] લીમડી ગામે ગાડી મલી [] નવજીવન [] જાડેજા [] જો મગાનું ગામ જો,,,,,,,
વાતોમાં જ સમજ ગેરસમજ--------------------
[] કનુએ મનુને કીધું ‘તેં ખાવાનું ખાઇ લીધું,મનું?
મનુ કહે- બસ ખાઇ જ રહ્યો છું, બે મિનિટમાં પતી જશે,
કનુ- હેં ! તું ‘બસ’ ખાઇ રહ્યો છે કે –રોટલી,,,,
[] પપ્પાએ મમ્મીને કહ્યું, ‘પ્લીઝ ! ભગવાનને ખાતર આટલી મોંઘી સાડી ના ખરીદ.
તો મમ્મી બોલી- ‘અરે ! હું ભગવાન માટે સાડી નથી ખરીદતી- મારા માટે જ ખરીદું છું.
[] એક બિલ્ડીંગના દરવાજે બોર્ડ હતું. ‘’તમારી સાયકલ અહીં ઉભી ના રાખો.’’ તો એક યુવાને પૂછ્યું. મારા મિત્રની સાયકલ લઇને આવ્યો છું તો અહીં ઉભી રાખું કે?
[] બેટા દૂધમાંથી માખી કાઢીને તારા પપ્પાને આપી દે એમ મમ્મી બોલી.
મમ્મી પપ્પાને શું આપું? માખી કે,,,,,, માખી બગાડેલુ દૂધ.....
જરા વિચારજો,,,,,,,,,,,,,,,, બાળકનું નામ પાડતા પહેલા,,,,,,,,,,,
ઘણીવાર નામ એવું પાડી દેવાય છે કે,,,,,, એ ટૂંકમાં લખવા જતાં અર્થ-અનર્થ થઇ જાય
• પુરૂ નામ- કાદર ગનીભાઇ ડોલવાળા,,,,,,,,,,,,,,,,, ટૂકુનામ,,,,,,, કાગડો
• ॥ - મૂળચંદ રમેશભાઇ ખોડીયાર,,,,,,,,,,,,,,, ॥ .,,,,,,,મુરખો
• ॥ - નરેશ કનુભાઇ લીંબડીયા,,,,,,,,,,,,,,,,,,,,,,,,॥ ,,,,,,,,,,,નકલી
• ॥ - દીનેશ વાલચંદ નાગડા ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,॥ ,,,,,,,,,,દીવાના
• ॥ - તનસુખ બબલભાઇ લાડ ,,,,,,,,,,,,,,,,,,,,, ॥ ,,,,,,,,,તબલા
• ॥ - ચાંદ પદમસિંહ લીલાચંદ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,॥ ,,,,,,ચાંપલી
3:49 PM
0 Responses to "બન્ને બાજુથી વાંચો"
Post a Comment