Custom Search

5:01 PM

(0) Comments

આવી ગઇ.....

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ.....
0 Responses to "આવી ગઇ....."

Post a Comment

Pakko Gujarati