Custom Search

7:03 PM

(0) Comments

હું તને મળતો રહ્યો કારણ વગર

"તું મને મળતી ખરી પણ મન વગર


ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.



શૂન્ય મારું મન થયું છે એટલું

કે હવે ખડખડ હસું છું ભય વગર.



જયાં જઉં છું ત્યાં મને સામી મળે

ભીંત પણ ચાલી શકે છે પગ વગર.



દૂર તારાથી થતો હું જાઉં છું

એમ લાગે છે હવે છું ઘર વગર.



સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું

હું તને મળતો રહ્યો કારણ વગર
0 Responses to "હું તને મળતો રહ્યો કારણ વગર"

Post a Comment

Pakko Gujarati