લો સાંભળો સામાન્ય એક માણસ છુ
હ્દય મારુ ભોળુ જીવન મારુ સાદુ
ન ચહેરો રૂપાળો ન વસ્ત્રોમા ઠસ્સો
ન આંખોમા ઓજસ ન વાતોમા જાદુ
હુ મૂગો જ મહેફિલમા બેઠો રહુ છુ
છે ચૂપકીદી સદ્તર નિખાલસ
નથી મારી પાસે દ્લીલોની શક્તિ
કદી પણ નથી કરતો ચચૉનુ સાહસ
જૂએ કોઇ તો હરગિઝ ન માને
કે આ માનવીમા મહોબ્બત ભરી છે
કોઇના બૂરામા ન નિંદા કોઇની
નસે નસમા મારી શરાફત ભરી છે
જગતની ધમાલોથી પર રહુ છુ
છુ પોતાના રસ્તે જ સૂરજની માફક
મિત્રો મારા મારી છે બસ આ જ ઓળખ
તમારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા.
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ.
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા...
આભાર તમારી આ અમુલ્ય મિત્રતા માટે..........
5:02 PM
0 Responses to "લો સાંભળો......"
Post a Comment